ઓક્ટોબર 8, 2024 7:27 પી એમ(PM)
ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ” માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત
ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ” માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમા...