જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM)
પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારત ૧૮૫ રનમાં ઓલ આઉટ – ઓસ્ટ્રેલિયાના ૧ વિકેટે ૯ રન
સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટનાં પ્રથમ દિવસે આજે ભારતીય ટીમ માત્ર 185 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જસપ્રીત બુમરાહે 22 રન અને જાડેજાએ 26 રન કર્યા હ...