ફેબ્રુવારી 6, 2025 7:44 પી એમ(PM)
આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે
આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટસ મીટ માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી નોંધાવી શકાશે. જિલ્લાના લોકોને સ્પોર્ટસ મીટમાં જ...