ડિસેમ્બર 7, 2024 9:08 એ એમ (AM)
ઓમાનની રાજધાની મસ્કતમાં આજથી જુનિયર મહિલા એશિયા હોકી કપનો આરંભ થશે.
ઓમાનની રાજધાની મસ્કતમાં આજથી જુનિયર મહિલા એશિયા હોકી કપનો આરંભ થશે. ટુર્નામેન્ટમાં દસ ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવી છે. પૂલ Aમાં ભારત, ચીન, મલેશિયા, થાઈલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે...