ઓગસ્ટ 26, 2024 7:27 પી એમ(PM)
ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો
ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો છે. જે કર્મચારીઓને કામના કલાકો બાહર સંપર્ક કરવાનો ઇનકારકરવાનો અધિકાર આપે છે. આજથી ઑસ...