જાન્યુઆરી 16, 2025 2:37 પી એમ(PM)
પૅટ્રૉલિયમ નિકાસકાર દેશના સંગઠન-ઑપેકે વર્ષ 2026માં તેલની વૈશ્વિક માગમાં પ્રતિદિન 14લાખ 30હજાર બૅરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું
પૅટ્રૉલિયમ નિકાસકાર દેશના સંગઠન-ઑપેકે વર્ષ 2026માં તેલની વૈશ્વિક માગમાં પ્રતિદિન 14 લાખ 30 હજાર બૅરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે.સંગઠને આ વર્ષે તેલની વૈશ્વિક માગમાં 14 લાખ 50 હજાર બૅરલ પ્રતિદિનન...