જાન્યુઆરી 21, 2025 3:47 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું.આ ઓક્સિજન પાર્ક આશરે એક હજાર 900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. ...