ફેબ્રુવારી 11, 2025 3:19 પી એમ(PM)
યાત્રાધામ અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરી
યાત્રાધામ અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરી છે. આ અંતર્ગત મહેસાણા જિલ્લામાંથી બે દિવસમાં 6 હજારથી વધ...