સપ્ટેમ્બર 25, 2024 2:08 પી એમ(PM)
એશિયા પાવર ઇન્ડેકસમાં જાપાનને પાછળ મૂકીને ભારત એશિયાનું ત્રીજા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું
ભારત એશિયાનું ત્રીજા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું છે.એશિયા પાવર ઇન્ડેકસમાં જાપાનને પાછળ મૂકીને ભારત ત્રીજા ક્રમે આવ્યું છે.કોવિડ મહામારી બાદ ભારતની આર્થિક વૃધ્ધિને પગલે આર્થિક ક્ષમ�...