ડિસેમ્બર 24, 2024 7:28 પી એમ(PM)
રાજ્યની અંદાજે 11 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરાતી એફિડેવિટની પ્રક્રિયા ઑનલાઈન કરાશે
રાજ્યની અંદાજે 11 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરાતી એફિડેવિટની પ્રક્રિયા ઑનલાઈન કરાશે. તેમજ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી અને કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી શિક્ષણ વિભાગ...