ડિસેમ્બર 8, 2024 8:22 એ એમ (AM)
એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને મુંબઇમાં સાત સ્થળે કરેલી દરોડાની કાર્યવાહીમાં સાડા તેર કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.
એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને મુંબઇમાં સાત સ્થળે કરેલી દરોડાની કાર્યવાહીમાં સાડા તેર કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. બેંક ઓફ મહારાષ્ટ્ર અને નાસિક મર્ચન્ટ સહકારી બેંકન...