ડિસેમ્બર 27, 2024 2:42 પી એમ(PM)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે ભારતે પાંચ વિકેટે 164 રન કર્યા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે ભારતે પાંચ વિકેટે 164 રન કર્યા હતી.ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.. અગાઉ ભારત તરફથી ન...