ડિસેમ્બર 25, 2024 8:21 એ એમ (AM)
રાજ્યમાં 16 હજારથી વધુ ગામના 18 લાખ 95 હજારથી વધુ ખેડૂતોને હવે દિવસ દરમિયાન વીજળી મળી રહે તેવી સરકારે વ્યવસ્થા કરી
ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઊર્જાની 30 ગીગાવૉટની ક્ષમતા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનું ઊર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, રાજ્યમા...