ફેબ્રુવારી 21, 2025 6:27 પી એમ(PM)
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી છે. આજે નવી દિલ્હીમાં ધ્યાન પર વૈશ્વિક પરિષદ કાર્યક્રમની પ્રશંસા કરતા તેમણે કહ્ય...