ઓગસ્ટ 9, 2024 10:56 એ એમ (AM)
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિષુય ગોયેલે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં ફૂટવેરનું બીજું સૌથી મોટું નિર્માતા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિષુય ગોયેલે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં ફૂટવેરનું બીજું સૌથી મોટું નિર્માતા છે. નવી દિલ્હીમાં 8માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફૂટવેર મેળા - 2024ના ઉદ્ઘાટન સમા...