ડિસેમ્બર 6, 2024 7:45 પી એમ(PM)
ઉત્તરપ્રદેશમાં કન્નોજ જીલ્લામાં અને આગ્રા થી લખનઉ સુધીના એકસપ્રેસ વે ઉપર આજે થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયાં
ઉત્તરપ્રદેશમાં કન્નોજ જીલ્લામાં અને આગ્રા થી લખનઉ સુધીના એકસપ્રેસ વે ઉપર આજે થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયાં છે. અને 18 જણાંને ઇજા થઇ છે. લખનઉથી દિલ્હી જતી ડબલડેકર બસના ડ્રાઇવરે સ્...