ફેબ્રુવારી 14, 2025 6:49 પી એમ(PM)
રાજ્યમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે
મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરીથી ૮ માર્ચ દરમ્યાન સમગ્ર રાજ્યમાં “બેટી બચાઓ બેટીપઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. ભુજલાયન્સ હોસ...