ફેબ્રુવારી 17, 2025 2:15 પી એમ(PM)
ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું
ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું છે. આ પ્રણાલીની ડિઝાઈન અને નિર્માણ કરીને ઈસરોએ માત્ર ટેક્નિકલ કુશળતાને તો પ્રદર્શિત કરે જ છે, પરંતુ આત્મનિર્ભ...