જાન્યુઆરી 16, 2025 8:25 પી એમ(PM)
ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને પુરુષ સિંગલ્સમાં કિરણ જ્યોર્જ ક્વાર્ટર ફાઇનલમાં
ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલમાં પીવી સિંધુ અને પુરુષ સિંગલમાં કિરણ જ્યોર્જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 46 મિનિટ ચાલેલ...