માર્ચ 31, 2025 6:56 પી એમ(PM)
રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ
રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ. ભરૂચ જિલ્લામાં મુસ્લિમોએ મસ્જીદોમાં ઇદની ખાસ નમાજ અદા કરી હતી. ભરૂચ જિલ્લામાં ઇદની નમાજ બાદ મુસ્લિમ ભાઇઓ એકબીજાને ગળે મ...