ઓગસ્ટ 13, 2024 7:42 પી એમ(PM)
જાણીતા ગુજરાતી લેખક ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે
જાણીતા લેખક બાબા ભાંડ અને ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે.મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ વર્ષ 2023-24 નો કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર જાણીતા લેખક બાબા ભાંડ અન...