ફેબ્રુવારી 17, 2025 3:59 પી એમ(PM)
સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે તમામ બેઠકો ઉપરના ઇવીએમ જે તે બેઠકના મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી ગયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઇકાલે સંપન્ન થયા બાદ હવે તમામ બેઠકો ઉપરના ઇવીએમ જે તે બેઠકના મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે. આ તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રા...