માર્ચ 26, 2025 7:39 પી એમ(PM)
કેન્દ્ર સરકારે 410 ગૅમિંગ સાઈટને બ્લૉક કરી : ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવ
ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ભારતીય સાયબર ગુના સમન્વિત કેન્દ્રના અહેવાલ બાદ એક હજાર 410 ગૅમિંગ સાઈટને બ્લૉક કરી છે. લોકસભામાં આજે પૂરક પ્રશ્નો...