જુલાઇ 19, 2024 2:44 પી એમ(PM)
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ સંધુના મુખ્ય સાગરીતની ધરપકડ કરી
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ સંધુના મુખ્ય સાગરીતની ધરપકડ કરી છે. એનઆઇએએ ગઈ કાલે મધ્યપ્રદેશનાં બડવાની જિલ્લાનાં બલજી...