ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 7:46 પી એમ(PM)

આઇપીએલની મેચમાં આજે ચૈન્નઇ સુપર કિગ્સે ટોસ જીતીને રોયલ ચેલન્જર્સ બેંગ્લોરને બેટીંગ સોંપી

ઇન્ડિયન પ્રીમયર લીગ- IPL ટી-20 ક્રિકેટની આઠમી મૅચ હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નઈમાં એમ.એ.ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ...