ડિસેમ્બર 30, 2024 6:39 પી એમ(PM)
ઇથોપિયામાં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં 71 લોકોના મોત થયા
ઇથોપિયામાં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં 71 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં 68 પુરૂષોઅને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.આ દુર્ઘટના ગઈકાલે સિદામા રાજ્યમાં થયો હતો, જે ઇથો...