માર્ચ 27, 2025 2:00 પી એમ(PM)
અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસોમાં પ્રવર્તન નિર્દેશાલય-ED દ્વારા પટણામાં IAS અધિકારીના અનેક સ્થળોએ દરોડા
બિહારમાં અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસોના સંદર્ભમાં પ્રવર્તન નિર્દેશાલય-ED એ પટનામાં IAS અધિકારી સંજીવ હંસના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. રાજ્યના ઉર્જા વિભાગના ભૂતપૂર્વ સચિવ હંસ અને ...