ફેબ્રુવારી 17, 2025 6:34 પી એમ(PM)
ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે દક્ષિણ લેબનોનમાં તેના ડ્રોન હુમલામાં હમાસના ઓપરેશન વિભાગના વડા મોહમ્મદ શાહીનનું મોત થયું
ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે આજે દક્ષિણ લેબનોનમાં તેના ડ્રોન હુમલામાં લેબનોનમાં હમાસના ઓપરેશન વિભાગના વડા મોહમ્મદ શાહીનનું મોત થયું છે. સેનાએ શાહીનપર લેબનીઝ પ્રદેશમાંથી આતંકવાદી હુમલ...