ફેબ્રુવારી 21, 2025 2:54 પી એમ(PM)
ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ
ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે. તેલ અવીવ નજીક પાર્કિંગમાં લગભગ 3 બસમાં વિસ્ફોટ થયો હતો, જેથી દેશભરમાં પરિવહન સેવા અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી હતી. પેલેસ...