જાન્યુઆરી 12, 2025 8:52 એ એમ (AM)
દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના
દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે. જો કે આ હેતુથી વાજબી ભાવે આવાસ માટે તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ધ્યાન આપવું પડશે. એચડીએફસીના ભૂતપૂર્વ અધ્ય...