માર્ચ 26, 2025 6:08 પી એમ(PM)
રાજ્યના કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHCને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે
રાજ્યના કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHCને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે. વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, વર્ષ 2011ની વસતિ ધોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં પ...