ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો. આ સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે ટી.બી. નિર્મૂલન ઝુંબેશથી 90 ટકા સફળતા મળી છે. શ્રી પટે...