જાન્યુઆરી 10, 2025 7:05 પી એમ(PM)
મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું
મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું. માતા અને બાળ મરણ, કુપોષણમાં ઘટાડો તેમજ બિનચેપી રોગોને અટકાવવા માટે અસરકારક આયોજન તથા અમલ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને આ ...