ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM)
આમ આદમી પાર્ટી દિલ્હીમાં મતદાર યાદી સાથે છેડછાડ કરી રહી હોવાનો ભાજપનો આક્ષેપ
ભાજપે આજે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં મતદાતાઓની યાદી સાથે છેડછાડ કરી રહી છે. બીજેપી નેતા પરવેશ સાહિબ સિંહ વર્માએ આરોપ લગાવ્યો કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ...