ડિસેમ્બર 10, 2024 10:03 એ એમ (AM)
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠામાં “આદિજાતિ જન-ઉત્કર્ષ મહોત્સવ 2024” કાર્યક્રમનો પ્રારંભ થશે.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠામાં “આદિજાતિ જન-ઉત્કર્ષ મહોત્સવ 2024” કાર્યક્રમનો પ્રારંભ થશે. આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની 1...