સપ્ટેમ્બર 27, 2024 8:02 પી એમ(PM)
આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું
આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. ઇશાન વિસ્તારના કેન્દ્રિય સંદેશા વ્યવહાર મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ચેન્નાઇ નજીક સિસ્કોના અદ્યતન ઉત્પાદન સુ...