ફેબ્રુવારી 23, 2025 8:16 એ એમ (AM)
આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે.
આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કમળાનો રોગ વકરતાં ઠેર-ઠેર બીમાર લોકો ...