જાન્યુઆરી 16, 2025 7:44 પી એમ(PM)
કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગારપંચની રચનાને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે આજે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓનાં પેન્શનમાં વધારાનાં મુદ્દે નિર્ણય લેશે.કેન્દ્રીય મંત...