ફેબ્રુવારી 20, 2025 3:58 પી એમ(PM)
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બપોરે 2.30વાગ્યે શરૂ થશે
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બપોરે 2.30વાગ્યે શરૂ થશે. રોહિત શર્મા મેચની કપ્તાની કરશે. દરમિયાન, ગઇકાલે ...