ફેબ્રુવારી 20, 2025 4:08 પી એમ(PM)
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું. રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓમ...