ઓક્ટોબર 12, 2024 9:31 એ એમ (AM)
પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ૫૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ૫૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. સરકારી આઇ.ટી....