સપ્ટેમ્બર 6, 2024 2:32 પી એમ(PM)
આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન્જિનિયરોને તૈનાત કરાયા
આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે તથા પૂર પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન...