ડિસેમ્બર 19, 2024 7:22 પી એમ(PM)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- ICC આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી પર પહોંચી છે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- ICC આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી પર પહોંચી છે. આ સમજૂતી મુજબ, આઠ ટીમોની આ ટુર્નામેન્ટ ...