ઓક્ટોબર 17, 2024 7:14 પી એમ(PM)
શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસથી અષ્ટગંધ યાત્રાનો પ્રારંભ કરાયો
શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસથી અષ્ટગંધ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ યાત્રા દ્વારા શાસ્ત્રોમાં વર્ણિત અષ્ટગંધ અંબાજીથી શરૂ કરીને રાજ્યના સુપ્રસિદ્ધ 11 મંદિરોમાં અર્પણ કર...