ડિસેમ્બર 3, 2024 7:40 પી એમ(PM)
વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલે જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટૉપેજ બનાવવા અને માળખાકીય સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે
વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલે જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટૉપેજ બનાવવા અને માળખાકીય સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે. પટેલે વંદે ભારત ટ્રેન, શતા...