ડિસેમ્બર 25, 2024 7:27 પી એમ(PM)
મુખ્યમંત્રીએ આજે વર્ચ્યૂઅલ માધ્યમથી ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો
મંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વર્ચ્યૂઅલ માધ્યમથી કચ્છના ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો છે. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકાનીકંપની ‘પ્લેન વેવ ...