ઓક્ટોબર 25, 2024 10:28 એ એમ (AM)
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શનનો પ્રારંભ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા યોજાનારી આ પરિષદનું ઉદ્...