જુલાઇ 19, 2024 8:14 પી એમ(PM)
અરુણાચલપ્રદેશ સરકારે આજે રાજ્યની વિધાનસભામાં અરુણાચલ પ્રદેશ જાહેર પરીક્ષાઓમાં અયોગ્ય માધ્યમોને રોકવાનાં અંગેનું વિધેયક 2024 રજૂ કર્યું
અરુણાચલપ્રદેશ સરકારે આજે રાજ્યની વિધાનસભામાં અરુણાચલ પ્રદેશ જાહેર પરીક્ષાઓમાં (ભરતીમાંઅયોગ્ય માધ્યમોને રોકવાનાં પગલાં) અંગેનું વિધેયક 2024 રજૂ કર્યું છે,જેથી જાહેર પરીક્ષાઓમાં સંભવિત ગેર...