ઓક્ટોબર 11, 2024 9:30 એ એમ (AM)
અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે.
અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 30 લાખ ઘરોમાં અંધારપટ છવાયો હોવાના અહેવાલ છે. આ વાવાઝોડું બુધવારે રાતે ફ્...