ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 26, 2024 7:16 પી એમ(PM)

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી છે. અમેરિકા, યુરોપિયન સંઘ અને આર...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ...

સપ્ટેમ્બર 19, 2024 2:29 પી એમ(PM)

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મિશિગનના ફ્લિન્ટ ખાતે એક પ્રચા...

સપ્ટેમ્બર 13, 2024 2:38 પી એમ(PM)

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપવાનો પુનરોચ્ચાર કર્યો

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં સુધારા માટે ટેક્સ્ટ-આધારિત વાટાઘાટોને પણ અમેરિકાએ સ...

સપ્ટેમ્બર 6, 2024 2:34 પી એમ(PM)

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. આ પહેલા હન્ટર બાઈડેને વર્ષ 2016થી 2019 દરમિયાન 10 લાખ 40 હજાર ડૉલરનો આવકવેરો જાણી જોઈ...

ઓગસ્ટ 26, 2024 3:45 પી એમ(PM)

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. મેમ્...

ઓગસ્ટ 6, 2024 2:37 પી એમ(PM)

અમેરિકાએ માનવતાવાદી વલણ અંતર્ગત યુક્રેનને 3.9 અબજ ડોલર એટલે કે 300 કરોડથી વધુની નાણાકીય સહાય મોકલાવી

અમેરિકાએ માનવતાવાદી વલણ અંતર્ગત યુક્રેનને 3.9 અબજ ડોલર એટલે કે 300 કરોડથી વધુની નાણાકીય સહાય મોકલાવી છે. આ સહાય અંગે યુક્રેનના નાણા પ્રધાન સેર્ગીમાર્ચેન્કોએ જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટ યુક્રે...

ઓગસ્ટ 5, 2024 2:26 પી એમ(PM)

અમેરિકાના સ્ટેટ સેક્રેટરીએ જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી

પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વધી શકે છે, અમેરિકાના સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિન્કને જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી છે. અકાશવાણીન...

ઓગસ્ટ 2, 2024 2:14 પી એમ(PM)

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઈરાનના તમામ જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરતા ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના જોખમનો સામનો કરવા અમેરિકી સૈન્ય મોકલવા મુદ્દે ચર્ચા કરી હતી. વ...